________________
૪૮૭
તમાં છે, મધુકર ગ્રહિ મકરંદ. મુ. ધ. ૩ છે તેણિ પરે મુનિ ઘર ઘર ભમી છે, લેતે શુદ્ધ આહાર, ન કરે બાધા કોઈને છે, દિયે પિડને આધાર. મુ. ધ. | ૪ | પહિલે દશવૈકાલિકે છે, અધ્યયને અધિકાર, ભાંગે તે આરાધતાં છ, વૃદ્ધિવિજય જયકાર. મુ. ધ. | ૫ | ઈતિ.
અથ દ્વિતીયા ધ્યયન સઝાય પ્રારંભ
શીલ સહામણું પાલીયે એ દેશી. નમવા નેમી જિર્ણદને, રાજુલ રૂદ્ધ નાર રે, શીલસુરંગી સંચરે, ગેરી ગઢ ગિરનાર રે. ૧ એ શીખ સુહામણું મન ધરો. એ આંકણી. તમેં નિરૂપમ નિગ્રંથ રે. સવિ અભિલાષ તજી કરી, પાલે સંયમ પંથ રે. શી મે ૨ પાઉસ ભીની પદ્મિની, ગઈ તે ગુફા માંહિ તેમરે, ચતુરા ચીર નિચોવતી, દીઠી રૂષિ રહનેમ રે. શી છે ૩ ચિત્ત ચલે ચારિત્ર, વણ વદે તવ એમ રે, સુખ ભેગવીયે સુંદરી, આપણે પૂરણ પ્રેમ રે. શી. ૪ તવ રાયજાદી એમ ભણે, ભૂંડા એમ શું ભાંખે રે, વયણવિરૂદ્ધ એ બોલતાં, કાંઈ કુલલાજ ન રાખે રે. શીવ છે ૫ ને હું પુત્રી ઉગ્રસેનની, અને તું યાદવકુલ જાયે રે, એ નિર્મલ કુલ આપણાં, તે કેમ અકારજ થાયે રે. શી છે ૬. ચિત્ત