________________
४८६
કુમાર ગુણ જાણ; રૂડા રાજા શ્રેણિકરાય સુત સુખ લહ્યાં, હિતા અનુત્તર વિમાન, રૂડા રાજા, ધન્ય છે ૨૦ છે એમ. જાણી દયા પાલજે, મનમાંહે કરૂણા આણ; રૂડા રાજા, સમયસુંદર એમ વીનવે, દયાથી સુખ નિરવાણ; રૂડા રાજા ધન્યવ છે ૨૧ મે ઈતિ.
અથ શ્રીવૃદ્ધિવિજ્યજી કૃતદશવૈકાલિકની
સઝાય પ્રારંભ. તત્ર પ્રથમાધ્યયન સઝાય પ્રારંભ
સુગ્રીવ નગર સોહામણું છે એ દેશી.
શ્રી ગુરૂપદપંકજ નમી જી, વલિ ધરી ધર્મની બુદ્ધિ, સાધુકિયા ગુણ ભાંખશું છે, કરવા સમકિત શુદ્ધિ, મુનીશ્વર ધર્મ સયલ સુખકાર. તુહે પાલે નિરતિચાર, મુનીશ્વર, ધર્મ સયલ સુખકાર. તુહે પાલે નિરતિચાર, મુનીશ્વર, ધર્મ સયલ સુખકાર. છે ૧છે એ આંકણ. જીવદયા સંયમ તવે છે, ધર્મ એ મંગલરૂપ, જેહનાં મનમાં નિત્ય વસે છે, તસ નમે સુર નર ભૂપ. મુ. ધ. ૨ ન કરે કુસુમકિલામણ છે, વિચરતે જિમ તરૂવંદ, સંતસે વિલિ આ