________________
૪૮૫ ધાત; રૂડા રાજા. ધન્ય ૧૦ ત્રાજુ બેઠા રાજવી. જે ભાવે તે ખાય; રૂડા પંખી. જીવથી પારેવ અધિકે ગયે, ધન્ય પિતા તુજ માય; રડા રાજા. ધન્ય છે ૧૧ છે ચડતે પરિણામે રાજવી. સુર પ્રગટ તિહાં આય; રૂડા રાજા. ખમાવે બહુ વિધું કરી, લલી લલી લાગે છે પાય; રૂડા રાજા. ધન્ય૦ ૧૨ા ઈંદ્ર પ્રશંસા તાહરી કરી, તેહ તું છે રાય, રૂડા રાજા. મેઘરથ કાયા સાજી કરી; સુર પહોતે નિજ ઠાય; રૂડા રાજા. ધન્ય છે ૧૩ છે સંયમ લી મે ઘરથ રાયજ, લાખ પૂરવનું આય; રૂડા રાજા. વીશસ્થાનિક વિંધે સેવિયાં, તીર્થકર ગાત્ર બંધાય, રૂડા રાજા ધન્ય
૧૪ ઈગ્યારમે ભર્વે શ્રી શાંતિ, પોહેતા સર્વારથ સિદ્ધ; રિડા રાજા. તેત્રીસ સાગર આઉખું, સુખ વિલસે સુર રિદ્ધ; રૂડા રાજા. ધન્ય ૧પા એક પારેવા દયાથકી; બે પદવી પામ્યા નરિંદ; રૂડા રાજા. પાંચમાં ચકવતિ જાણિ, શેલ મા શાંતિજિમુંદ; રૂડા રાજા. ધન્ય છે ૧૬ . બારમે શ્રી શાંતિ, અચિરા કૂખેં અવતાર, રૂડા રાજા. દીક્ષા લઈને કેવલ વર્યા, પહેલા મુગતિ મજાર રૂડા રાજા. છે ૧૭ ત્રીજે ભવે શિવસુખ લહ્યો. પામ્યા અનંત જ્ઞાન; રૂડારાજા તીર્થકરપદવી લહી, લાખ વર્ષ આયુ જાણું; રૂડારાજા. ધન્ય૦ i૧૮ દયાથકી નવનિધિ હવે, દયા તે સુખની ખાણ; રૂડા રાજા. ભવ અનંતની એ સગી, દયા તે માતા જાણ; રૂડા રાજા. ધન્ય૦ ૧લા ગજભવું શશલે રાખિયે, મેઘ