________________
४८४ ધન્ય ધન્ય મેઘરથ રાયજી, જીવદયા ગુણ ખાણ; ધમી રાજા. ધન્ય છે એ આંકણી, ઈશાનાધિપ ઇંદ્રજી, વ. ખા મેઘરથ રાય છે રૂડા રાજા, ધર્મ ચલાવ્યું નવિ ચલે, મહાસુર દેવતા આય; રૂડા રાજા. ધન્ય ધરા પારેવુંસીચાણ મુખે અવતરી, પડીકુંપારેવું ખોલા માંહે, રૂડા રાજા, રાખ રાખ મુજ રાજવી, મુજને સીંચાણે ખાહે રૂડા રાજા.. ધન્ય ૩ સીંચાણે કહે સુણો રાજીયા, એ છે મહારે આહાર, રૂડા રાજા. મેઘરથ કહે સુણ પંખીયાં, હિંસાથી નરક અવતાર; રૂડા પંખી. ધન્ય છે શરણે આવ્યું રે પારેવડું, નહીં આપું નિરધાર રૂડા પંખી. માટી મંગાવી તુજને દીઉં, તેહનું તું કર આહાર, રૂડા પંખા. ધન્ય પપ માટી ખપે મુજ એહની, કાં વલી તાહરી દેહ, રૂડા. રાજા. જીવદયા મેઘરથ વસી, સત્ય ન મેલે ધર્મી તેહ; રૂડા રાજા. ધન્ય છેદા કાતી લેઈ પિંડ કાપીને, લે મંસ તું સીંચાણ રૂડા પંખી, ત્રાજુયે તેલાવી મુજને દીએ, એ પારેવા પ્રમાણ; રૂડા રાજા. ધન્ય છ ત્રાળુઓ મંગાવી મેઘરથ રાયજી, કાપી કાપી મૂકે છે મસ; રૂડા રાજા. દેવ--- માયા ધારણ સમી, નાવે એકણ અંશ રૂડા રાજા. ધન્ય૦
ટા ભાઈ સુત રાણું વલ વિલે, હાથ જાલી કહે તેહ, ઘેલા. રાજા. એક પારેવાને કારણે, શું કાપડો દેહ; ઘેલા રાજા. ધન્ય છે ૯ મહાજન લોક વારે સહૂ, મ કરે એવડી વાત; રૂડા રાજા. મેઘરથ કહે ધર્મ ફલ ભલાં, જીવદયા મુજ