________________
૪૮૩
રણિ છે જ છે ચંદ્રવદની રે ચારિત્ર ચુકવ્યું, સુખ વિલસે દિન રાતે જી; એકદિન રમતરે ગોખું સંગઠે, તવ દીઠી નિજ માતે જ, અરણિ ૫ અરણિક અરણિક કરતો મા ફિરે, ગલિમેં ગલિયે મજારો જી; કહો કેણે દીઠે રે મહારે અરણિયે, પૂછે લેક હજારે જી; અરણિ છે ૬ હું કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધારે છે. ધિગધગ વિષયા રે મારા જીવને, મેં કીધો અવિચારો જી; અરણિ. Iછા ઉતર્યો તિહાંથી રે જનની પાય પશે. મનશું લા તિવારે જી; વચ્છ તુજ ન ઘટે રે ચારિત્ર ચુકવું, જેહથી શિવસુખ સારે છે. અરણિય છે ૮ એમ સમજાવી રે પાછો વાલિયે, આ ગુરૂને પાસો છે, સ ગુરૂ દીએ રે શીખ ભલી પરે, વૈરાગે મન ભાયે જી; અરણિo mલા આગ્ન ધખતી રે શિલા ઊપરે, અરણિકે અણસણ કીધે જી; રૂપવિજયે કહે ધન્ય છે મુનિવરૂ, જિર્ણો મનવંછિત લીધું છે. અરણિ૦ મે ૧૦
અથ શ્રી શાંતિનાથને દશમે ભવમેઘરથ
રાજાની સઝાય પ્રારંભ.
દશમેં ભ શ્રી શાંતિજી, મેગરથ જીવડે રાય: રડારાજા. પિસહ શાલામાં એકલા, પિસહ લીયો મન ભાય રૂડા રાજા.