________________
સુંદરી મચણા જેડરે. નવા કા સુર સુંદરી પંડીત કને, શાસ્ત્ર ભણી મીથ્યા રે; મયણાસુંદરી સીદ્ધાંતને, અરથ લી સુવિચારે. નવ૮ પા રાય કહે પુત્રી પ્રત્યે, હું તુઠે તુમ જેહરે. વંછીત વર માગે સદા, આપું અને પમ તેહરે નવ દા સુરસુંદરી વર માંગીયે, પરણાવી સુચિ ઠામેરે; મયણાસુંદરી વયણ કહે કરમ કરે તે હેયરે નવ વાળા કરમે તમારે આવીયો’, વર વો બેટી જેહરે; તાત આદેસે કરગ્રહિ, વરીયે કુષ્ટી તેરે. નવા પાટા આંબીલને તપ આદરી, કેઢ અઢાર નિકાલરે; સદ્ગુરૂ આજ્ઞા સીર ધરી, હૃઓ રાય શ્રીપાલશે. નવવ ાલા દેશ દેશાંતર ભમી કરી, આયે તે વર સંતરે, નવ રાણી પર ભલી, રાજ્ય પામે મન રંગરે. નવ૦ પાલગા તપ પસાય સુખ સંપદા, પ્રત્યક્ષ સ્વર્ગે પહેરે; ઉપસર્ગ સવી દ્વરે ટલ્ય, પાયે સુખ અનતેરે. નવ૦ ૧૧ તપગછ દિનકર ઉગીયા, શ્રીવીજયસેન સુરીદે તાસ શીષ વિમલ એમ વિનવે, સતિ નામે આણું દોરે, નવપદ મહિમા સાંભ. ૧રા
વાઅથ આંબેલ તાનિ સક્ઝાય લિખ્યા
ગુરૂ નમતાં ગુણ ઉપજે, બેલે આગમ વાણ, શ્રીશ્રી પાલને મયણ, સદા એ ગુણ ખાંણ ના શ્રી મુનિચંદ