________________
૪૮૦
મુનીસર છે બેલે અવસર જાણ છે એ આંકણી છે આંબેલને તપ વરણ, નવ પદ નવેરે નિધાન; કષ્ટદલે આસ્થા ફલે; વાધે વસુધા વાંણ. શ્રી મારા રોગ જાએ રેગિ તણ, જાએ શોક સંતાપ; વાલા વૃદ ભેલા મિલે, પુન્યા વધે ઘટે પાપ, શ્રી રા ઉજજલ આસો સુદ થકિ, તપ માંડ તિણે જેહ; પૂરે તપ પંનિમલગે, કામનિ કંથ સનેહ. શ્રી ૪ ચૈત્ર સુદ સાતમ થકિ. નવ આંબિલ નિરમાય; એમ એકાસી આંબિલે, એ તપ પૂરો થાય. શ્રી
૫. રાજ નિકટક પાલતે, નવ સત વર્ષ વિલિન, દેસ વ્રતિપણું આદરયું, દિપાવ્યે જગ જન શ્રી ૬ ગજરથ સહસતે નવ ભલા, નવ લખ તેજી તખાર; નવ કોટી પાયદલ ભલું, નવ નંદન નવ નાર. શ્રી છે ૭૫ તપ જપ ઉજવિ તે થકિ, લિધુ નવમું સ્વર્ગ સુર નરના સુખ ભેગવિ, નવમે ભવ અપવર્ગ. શ્રી ૫૮ હંસ વિજય કવિરાયને, જીમ જલ ઉપર નાવ, આપ તયા પર તારસે, મેહન સહજ સ્વભાવ, શ્રી ભક્ષા ઇતિ
છે ઈરિયા વહિની સઝાય.
ગુરૂ સનમુખ રહિ વિનય વિવેકે, ઈરિયા વહિ પડી કમીજી; પરભવ આભવ પાતિક હણ, ગુણ સેણિયે