________________
૪૭૮
રૂધીરે સમાન તે સઘલું પાણી રે; અન્ન તે આમીષ સરીખું જાણે રે, દીનાનાથ જબ થયે રાણો છે. મુનિ ૫૪ સાબર સુયર ઘુવડકારે, મંઝાર વિધુને વલી નાગ રે, રાત્રી ભેજનથી એ અવતાર રે, શીવ શાસ્ત્રમાં એસ વિચાર રે, મુનિજન ભાવે એ વ્રત પાપા નું ખાધાથી જ દર થાયરે, કીડી આવે બુદ્ધી પલાય રે; લીયાવડે જે ઉદરે આવે, કુષ્ટ રેગી તે નર થાવે રે, મુનિજન ભાવે એ વ્રતટ છે ૬શ્રી સીદ્ધાજીનાગમમાંહિ રે, રાત્રી ભે જન દેષ ત્યાંહિ રે, કાન્તી વિજય કહે એ વ્રત પાલે રે, જે પાલે તે ધન્ય અવતારે રે; મુનિજન ભાવે એ વ્રત પાલો રે આપણા ઈતિશ્રી છઠા વતની સઝાય છે સમાપ્ત છે
અથ શ્રી શ્રીપાલની સઝાય.
સરસતિ ભાત મયા કરે, આપ વચન વિલાસરે; મયણાસુંદરી સતિ ગાયનું, આણું હિંડે ભારે. પાવા નવ પદ મહિમા સાંભલે, મનમેં ધરી ઉલાસરે; મયણાસુંદરી શ્રીપાલને, ફલીયે ધરમ ઉદારોરે. નવ મારા માનવ દેસ માહે વલી, ઉજેણી નયરી જામરે; રાજ કરે તિહાં રાજી, "હવી પાલ નરદર. નવ મારા રાય તણી મન મેહની, ઘરણી અને પમ દેયરે, તાસ કુંખે સુતા અવતરી, સુર