________________
કાજે, સંયમ લેલું સાધુને, સાંભલે શ્રી મહારાજેરે.૩૫ કર્મ0 રાય લેક સહુ ઈમ કહે, ધન ધન બાલકુમારરે; ભટજી પણ સાજા હુવા, લાજ્યા તે પણ માહોરે. ૩૬ાા કર્મ જયજયકાર હું ઘણે, ધરમતણે પરસાદે રે; અમરકુમાર મન સાધતે, જાતી સમરણ જ્ઞાનેશે. ૩ણા કર્મ. અમરકુમાર સંજય લીઓ, કરે પંચમુછી લેચરે; બાહીર જઈ સમસાણે, કાઉસગ્ગ રહ્યો શુભ ધ્યાને રે ૩૮ કમં૦ માતપિતા બાહિર જઈને, ધન ધરતીમાંહી ગારે; કાંઈક ધન વેંચી લીઓ, જાણે વિવાહ મંડાણ રે, ૩લા કર્મ એટલે દેડ આવીઓ, કેઈક બાલ કુંવારો છે માત પિતાને ઈમ કહે, અમર કુમારની વાતરે. ૪૦ કર્મમાતા પીતા વીલખા થયા, ભુડે થયે એ કામેરે; ધન રાજા લેસે સહું, કાંઈક કરીએ ઉપારે.૪૧ કર્મ ચીંતાતુર થઈ અતી ઘણું, રાતે નિંદ ન આવે; પુરવર સંભારતી, પાપીણી ઉઠી તેની વારોરે, વારા કમ૦ શસ્ત્ર હાથ લેઈ કરી, આવી બાલક પાસે રે; પાલીએ કરીને પાપીણી, મા બાલ કુમારો. ૪૩ કર્મ, સુકલ ધ્યાન સાધતો, શુભ મન આણી ભારે, કાલ કરીને અવતર્યો, બારમાં સ્વર્ગ મજારોરે, ૪૪ કર્મ બાવીસ સાગર આઉખો, ભેગવી વંછીત ભેગોરે મહાવીદેહમાં સી જસે, પામસે કેવલ નાણારે.પા કર્મ. હવે તે માતા પાપણી, મન માહી હરખ અપારો ચાલી જાય આનંદમે, વાઘણી મલી તે ધારે. જો કિમીએ પડીતે વારે, પાપણી મુઈ