________________
તીણ વારો; છઠી નરકે ઊપણ; બાવીસ સાગર આયુરે. ૪છા કર્મ જી જુ મંત્ર નવકારથી, અમર કુમર શુભ ધ્યાને રે; સુર પદવી લહી મટકી, ધરમ તણે પરસાદેરે. ૪૮ કર્મ નરભવ પામી છવડા, ધરમ કરો શુભ ધ્યાને રે, તો તમે અમર તણી પરે, સીધગતી લે સારીરે. ૪ કર્મ, કર જોડી કવીયણ ભણે, સાંભલે ભવજન કેરે, વેર વિરોધ કઈ મત કરો, જીમ પામો ભવ પારરે. પશે શ્રી જન ધરમ સુરતરૂસો, જેણી સીતલ છાંયા, જેહ આરાધે ભાવસુ, સીજે વંછીત કાજેરે. ૫૧ કમ તણું ગતી સાંભળો છે અમર કુમારની સઝાય સમાપ્ત.
પાંચમની સઝાય. સુગુરૂ ચરણ પસાઉલે રે લાલ, પંચમીને મહિમાય છે આતમા વીવરીને કહે સુણજે રે લોલ; સુણતા પાતીક જાય, આતમાં આ ભવ સુખ પામે ઘણે રે લાલ છે પરભવ અમર વીમાન, આતમા પંચમી તપ પેમે કરો રે લાલ. ૫ ૧ છે સયલ સુત્ર રચના બની રે લાલ, ગણધર હુવારે વિખ્યાત છે આતમાં સાને ગુણે કરી જાણતા રે લાલ, સરગ નરકની વાત છે આતમા પંચમી તપ પ્રેમે કરે રે લાલ મારા મન સુધે આરાધીયે રે લાલ, છુટે કર્મનીદાન છે ગુરૂ જ્ઞાનેથી દીપતા રે લાલ; તે તરીયા સંસાર | આતમાં જ્ઞાન વંતને સહુ