________________
હજાર પ્રમાણરે તેને અભયદાન દેતાં થકારે, ઉપજે પ્રાણીને નિરવાણરે. દાગો. તેથી અધીકું ઉત્તમ ફલ પામિરે, પરને ઉપદેસ દીધાનું જાણજે, ઉપદેસ થકી સંસારી તરે રે, ઉપદેસે પામે પરિમલ નાણરે, છા ગેશ્રી જીનમંદિર અભિનવ સોભતરે, સિખરનું ખરચ કરાવે જેહરે, એકેક મંડપ બાવન ચિત્યને રે, ચરવલ અપ્યાનું પુન્ય એહરે. આટલા ગોત્ર માસ ખમણની તપસ્યા કરેરે, અથવા પંજર કરાવે જેહરે, એહવા કોડ પંજર કરતાં થકારે, કાંબલિયું - પ્યાનું ફલ એહરે. છેલા ગો૦ સહસ અઠયાસી દાન શાલા તણ, ઉપજે પ્રાણિને પુન્યનું બંધરે, સ્વામી સંગાથે ગુરૂને થાનકેરે, પ્રવેશ થાએ પુન્યનું બંધરે ૧ ગેટ શ્રી જીન પ્રતિમાસે વનમાં કરેરે, સહસ અઠયાસીનું પ્રમાણ, એકેકી પ્રતિમાં પાંચસે ધનુષની, ઈરિયાવહિ પડિકમવાને એ પ્રમાણરે. ૧૧ ગે આવશ્યક પનર જુગતે ગ્રંથમાંરે, ભાખે એ પડિકમણાને સબંધરે, જીવા ભગવઈ આવશ્યક જોઈને સ્વયં મુખ ભાખે વીર જીણુંદરે. ૧રા ગોરા વાચક જસ કહે શ્રદ્ધા ધરે, પાલયે પડિકમણને વ્યવહારરે, અનુત્તર સમ સુખ પામે મોટકુરે, પામયે ભવિજન ભવજલ પારરે. a ૧૩ છે ઇતિ સઝાય સંપૂર્ણ.