________________
૪૫૬ શ્રી વિજ્યરત્ન સૂરિને, વંચક દેવ સુશીલ ૭ | છે એ છે ઈતિશ્રી.
શ્રી ગૌતમસ્વામીની સજઝાય.
સમવસરણ સીંહાસણેજી, વીરજી કરેરે વખાણ દસમે ઉતરાધ્યનમાંજી, દે ઉપદેશ સુજાણું સમયમાં છે ગોર્યામ મકરે પ્રમાદ, વીરજીનેસર સીખવેજી; પરીહરમદ વિખવાદ છે સ0 | ૧ | જીમતરૂં પંડુ પાનડે, પડતાં ન લાગેજી વાર છે તમને માંણસ જીવડેછ, થીર ન રહે સંસાર છે. સત્ર | ૨ | ડાભ અણીજલ ઉસનેજી, ખીર્ણય કર હે જલબીંદ છે તીમ એ ચંચલ જીવડેછે, ન રહે ઇંદ્ર નરીંદ્ર જે સવ છે ૩ છે સુક્ષ્મનિગોદ ભમી કરીછ, રાસી ચઢયો વિવહાર છે લાખચોરાશી છવાનીમાંજી, લાળે નર ભવસાર છે સત્ર | ૪ | શરીર જરાયે જાજરેજી, સીરપર પલીયારે કેસ છે ઈદ્રિ બલહીણાં પડયાં, પગ પગ પેખે કલેસ છે સ૦ છે પ છે ભવસાયર તરવા ભણીજી, ચારીત્ર પવહણપુર છે ત૫ જ૫ સંજમ આકરેજી, મેક્ષનગર છે દુર | સ | ૬ ઈમની સુંણું પ્રભુ દેશનાજી, ગણધર થયા સાવધાન છે પાપ પડલ પાછાં પડ્યાંજી, પાપે કેવલજ્ઞાન છે સ0 | ૭ | ગૌતમના ગુણ ગાવતાછ, ઘર સંપ