________________
૪૫૭
તીનીજી કેડ છે વાચક શ્રી કરણ ઈંમ ભણે છે, પ્રણમું બે કરજેડ છે સ૦ છે ૮ છે
છે ઈતી ગૌતમસ્વામીની સઝાય સંપુર્ણ છે
નેમનાથની સજઝાય.
એક દ્વારીકા નઈરી રાજે, કૃષ્ણ નીંઝે છે તારાં છે લઘુભ્રાતાં નામે કે, ગજ સુકુમાલ છે ૧ | તે પુછે નેમજી જીણંદનેશે કે, ગજ સુકુમાલ મુની છે તે મુજથી દુઃખ ન ખમાયરે કે, સુણે જીનરાજ ગુણી ૨ તે કારણે એવું દાખોરે કે, અક્ષય જેમ વહેલું છે હુ પામુ જગગુરૂ ભાખરે કે, સુણે મુની છે દેહલું છે ૩ છે આજ દિગ્ધ ભુમીકા જઈને કે, કાઉસગ જે કરે છે આજ રજની કેવળ પામીરે કે, સીવપદને વરસે છે આ છે તેની સુણી પ્રભુજીની વાણરે કે, દધ્ધ ભુમી ચાલ્યો છે તીહાં થાણેણું મુણેણું જાણું કે, કાઊસગમાં માહો છે ૫ છે તવ સેમલ સસરે આવીરે કે, સીર ઉપર સઘડી કરી ભરી અંગારા તાજારે કે, ચાલ્યા દુષ્ટ ધણી છે ૬ મે તીહાં મુનીવર સમતા ભારે કે, ક્ષપક શ્રેણું ચલ છે તું રંગમાં કેવલ બેસીરે કે, સીવપંથ ચાલ્યા ચી છે ૭ ૫ સખી