________________
૪૩૮
આઠમની થાય. ચોવીસે જનવર હું પ્રણમુ નિત્ય મેવ, આઠમ દિન કરીએ ચંદ્રપ્રભુજીની સેવ, મુરતી મનમોહન, જાણે પુનમ. ચંદ, દિઠે દુઃખ જાવે, પામે પરમાનંદ છે ૧ મે મલી ચોસઠ ઇંદ્ર, પુજે પ્રભુજીના પાય છે ઈંદ્રાણુ અપછરા કરજેઠ ગુણગાય, નંદીસર ધીરે, મલી સુરવરની કેડ, અઠાઈ મેહો છવ કરતા હડાહડ છે ૨ શેત્રુંજા શીખરે જાણ લાભ અપાર, ચમાસુ રહીયા, ગણધર મુનિ પરીવાર છે ભવયણને તારે દેઈ ધર્મ ઉપદેશ, દુધ સાકરથી પણ, વાણું અધીક વિશેષ છે ૩ છે પસહ પડીકમણું કરીએ વ્રત પચખાણુ, આઠમ દીન કરીએ અષ્ટ કર્મની હાણ. અષ્ટ મંગલ થાવે દીન દીન કોડ કલ્યાણ, એમ સુખસૂરી કહે, જીવત જન્મ પ્રમાણઝા
છે પદીજીની સઝાય છે
સાધુજીને તુંબડું વહેરાવીયું જીરે, કરમ હલાહલ થાયરે છે વિપરીત આહાર વહોરાવી છે, વધાર્યો અનંત સંસારરે છે મુનિ છે ૧ આહાર લઈને મુનિ પાછા વળ્યાજી, આવ્યા ગુરૂજીની પાસે છે ભાત પાણી આલેવિયાજી, એ આહાર નહિ તુજગરે છે મુનિ છે ૨