________________
૪૩૯
નિરવધ્ય ઠામે જઈને પરઠ છે, તમે છે દયાની જાણ રે છે બીજે આહાર આણી કરી છે, તમે કરો નિરધાર છે મુનિ છે ૩ છે ગુરૂવચન શ્રવણે સુણીજી. પોલ્યા વનમોઝારરે છે એકજ બિન્દુ તિહાં પરઠવ્યુંછ, દીઠા દીઠા ના સંહારરે છે મુનિ જા જીવ દયા મનમાં વસીજી, આવી. આવી કરૂણાવિચારરે માસ ખમણને પારણેજી, પડી જયા શરણા ચારરે છે મુનિ ૫ સંથારે બેશી મુનિ આહાર કજી, ઉપની ઉપની દાહ વાલરે છે કાલ કરી સર્વાર્થ સિદધેજ, પત્યાં ત્યાં સ્વર્ગ મઝાર રે | મુનિ ૫ ૬ છે દુ:ખણી દુભાગિની બ્રાહ્મણીજી, તુંબડા અનુસારરે છે કાલ અનન્તા તે ભમીજી, રૂલી રૂલિ તિર્યંચ મજાર છે મુનિ પાછા સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહરે છે ચારિત્ર લેઈ તપસ્યા કરી છે, બાંધ્યું બાંધ્યું નિયાણું કમરે છે મુનિ છે ૮ છે કપટ રાજા ઘરે ઉપનીઝ, પામી પામી યૌવન વેરે છે પાંચ પાંડવે તે વરી, હુઈ હુઇ દ્રૌપદી દેવરે છે મુનિ ! ૯ છે તે મનુષ્ય જન્મ પામી કરી છે, લેશે લેશે ચારિત્ર નિરધારરે છે કેવલજ્ઞાન પામી કરીજી; યશ કહે જાશે જાશે મુક્તિ મેઝારરે છે મુનિ ૧૦ |