SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩e દર્શન દેવ દેવસ્ય, દર્શનં પાપનાસન, દર્શનં સ્વર્ગ સોપાન, દર્શન મેક્ષ સાધન છે અશેક વક્ષઃ સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્યનિ ચામર માસવંચઃ ભામંડલં દંદુભીરાત પત્ર, સ»ાતીહાર્યાણું જીનેધરાણ છે - મંગલ ભગવાનવીરી, મંગલ ગૌતમ પ્રભુ મંગલ થુલીભદ્રા ધ્યા, જૈનધર્મોસ્તુમંગલં શ્રીમંધરજીનની થાય. અજવાળિ બીજ સંહાવે રે, ચંદા રૂપ અનુપમ ભાવે રે, ચંદા વીનતી ચીત ધરજે રે, શ્રીમંધરને વંદણ કહેજો રે છે ૧ વિસવિહરમાન જીનને વંદુ રે, જીન શાસન પુછ આણંદુ રે, ચંદા એટલું કામ જ કરજોરે, સીમંધરને વંદણું કેજો રે | ૨ | સીમંધર જીનની વાણુંરે, તે તે અમીયરસ પાન સમાણું રે ચંદા તમે સુણ અમને સુણાવે રે, ભવ સંચીત પાપ ગમારે છે ૩ | શ્રીમંધર જીનની રોવા રે, તેતે શાસન ભાસન મેવારે છે રાંદા હેજે સંઘની માતા રે, ગજ લંછન ચંદ્ર વિખ્યાતા રે | ૪ |
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy