________________
છે ૧ એ આંકણું છેમેરૂ મહીધર ઠામ તજે જે, પત્થર પંકજ ઊગે છે જે જલધિ મર્યાદા મૂકે, પાંગલે અંબર પૂગે છે અ૦ ૨ તે પણ તું સાંભલને રાવણ, નિશ્ચય. શીલ ન ખંડુ છે પ્રાણ અમારો પરફેક જાયે, તે પણ સત્ય ન ઇંડું અત્રે ૩ કુણ મણિધરના મણિ લેવાને, હૈયડે ઘાલે હામ છે સતી સંઘાતે નેહ કરીને, કહે. કુણ સાથું કામ છે અ૦ ૪ પરદારાને સંગ કરીને, આ કેણ ઉગરિયે છે ઉંડું તો તું જેએ આલેચી, સહી તુજ દહાડે ફરિયે અ૦ | ૫ જનકસુતા હું જગ સહુ જાણે, ભામંડલ છે ભાઈ | દશરથ નંદન શિર છે સ્વામી, લખમણ કરશે લડાઈ છે અ૦ છે ૬ કે હું ધણિયાતી પીઉ ગુણરાતી, હાથ છે મહારે છાતી છે રહે. અલગ તુજ વયણે ન ચલું, કાં કુલે વાગે છે કાતી. છે અ૭ | ૭ | ઉદયરતન કહે ધન્ય એ અબલા, સીતા, જેહનું નામ છે સતિમાંહે શિરામણ કહીયે, નિત્ય નિત્ય. હેજે પ્રણામ છે અહ છે ૮ છે
શાંતિનાથનો લેાક. સરસ શાંતિ સુધારસ સાગર, સુચીતર ગુણ રત્ના મહાગર, ભાવીક પંકજ બોધ દીવાકર, પ્રતિદિનં પ્રણમામિ જીનેશ્વર છે