________________
સી
ઉત્તમ છે મારી કે બોધિ ભા
ઘર અવતારો રે મારા જીવન રે, બેધિ ભાવના ઈગ્યારમી રે, ભાવે હૃદય મજારે રે છે માત્ર ૧ છે એ આંકણી છે ઉત્તમ કુલ તિહાં દેહિ રે, સહગુરૂ ધર્મ સંગે રે છે. પાંચૅ ઈદ્રિય પરવડાં રે, દુલ્ફ દેહ નિરેગ રે મેહ છે ૨ સાંભાલવું સિદ્ધાંતનું રે, દેહિલું તસ ચિત્ત ધરવું રે સૂધી સહણે ધરી રે, દુક્કર અંગે કરવું રે છે માત્ર છે ૩ | સામગ્રી સઘલી લહી રે, મઢ સુધા મમહારે રે ! ચિંતામણિ દે દીઓ રે, હાર્યો જેમ ગમારે રે ! મેવ છે ૪ લેહ કીલકને કારણે રે, કુણ યાન જલધિમાં ફેડે રે ગુણ કારણ કોણ નવલખો રે, હાર હીયાને ત્રોડે રે છે મેઈ છે ૫
ધિ રયણ ઉવેખીને રે, કોણ વિષયાથે દેડે રે છે કાંકર મણિ સમોવડિ કરે રે, ગજ વેચે ખર હડે રે ! મોર છે ૬ એ ગીત સુણી નટણી કને રે, ક્ષુલ્લકે ચિત્ત વિચાયું રે કુમારાદિક પણ સમજીયા રે, બોધિ રયણ સંભાયું રે છે મો૦ | ૭ |
| | દેહા ! છે પરિહર હરિહર દેવ સવિ, સેવ સદા અરિહંત છે દોષ રહિત ગુરૂ ગણધરા, સુવિહિત સાધુ મહંત છે ૧ છે કુમતી કદાગ્રહ મૂકતું, શ્રુત ચારિત્ર વિચાર છે ભવજલ તારણ પિતરામ, ધર્મ હિયામાં ધાર છે ૨ |
૨૮