________________
પુદગલ પૂરીઓ, જિમ કાજલની કૂંપલી એ છે ૩ છે , ધર્માધર્માકાશ રે, દેશ પ્રદેશ એ, જીવ અનંતેં પૂરીઓ એ
૪. સાત રાજ દેશોન રે, ઉર્ધ્વ તિરિય મલી, અધે લેક સાત સાધિકૈં એ ૫ છે ચૌદરાજ સનાડી રે, ત્રસજીવા લય, એક રજજું દીર્ધ વિસ્તરૂ એ છે ૬ ઉર્વસુરાલય સાર રે, નિરય ભુવન નીચે, નાભે નર તિરિ દો સુરાએ છે ૭ મે દ્વીપ સમુદ્ર અસંખ્ય રે, પ્રભુ મુખ સાંભલી, રાયે કષિ શિવ સમજીએ એ છે ૮ લાંબી પહેલી પણુયાલ રે, લખયણ લહી, સિદ્ધ શિલા શિર ઉજલી એ છે ૯. ઉંચા ધનસય તીન રે, તેત્રીશ સાધિકે, સિદ્ધ એજનને છેડે એ છે ૧૦ | અજર અમર નિકલંક રે, નાણ દંસણ મય; તે જેવા મન ગહ ગહે એ છે ૧૧ છે ઇતિ દશમ ભાવના છે
| | દેહા છે છે વાર અનંતી ફરસીઓ, છાલી વાટક ન્યાય નાણુ વિના નવિ સંભરે, લેક ભ્રમણ ભડવાય છે 1 છે રત્નત્રય વિહું સુવનમેં, દુલ્લહ જાણી દયાલ છે બોધિ રયણ કાજે ચતુર, આગમ ખાણિ સંભાલ કે ૨ ! |
_ ઢાલ અગીઆરમી છે : ' | રાગ ખંભાતી | દશ દષ્ટાંતે હિલેરે. લાધે મણએજ મારે રે છે દુaહે ઉંબર ફૂલજર્યુંરે, આરજ