________________
૪૩૪
છે ઢાલ બારમી છે
ડુંગરીયાની દેશી છે ધન ધન ધર્મ જગહિત કરું, ભાંખે ભલે જિનદેવ રે. ઈહ પરભવ સુખ દાયકે, જીવડા જનમ લગિ સેવ રે ! ૧ | ભાવના સરસ સુર વેલી, રેપિ તું હૃદય આરામ રે છે સુકૃત તરૂ લહિય બહુ પચરતી, સફલ ફલશે અભિરામ રે ભા. ૨ ક્ષેત્રશુદ્ધિ કરિય કરૂણ રમેં, કાઢિમિથ્યાદિક શાલ રે ! ગુપતી ત્રિહું ગુપતિ રૂડી કરે, નીક તું સુમતિની વાલ રે ભાઇ ! ૩ સીંચ જે સુગુરૂ વચનામૃતે, કુમતિ કેથેર તજી સંગ રે છે કે માનાદિક સૂકર, વારે વારિ અનંગ રે છે ભાઇ છે ૪ સેવતા એહને કેવલી, પન્નર સયતીન અણગાર રે છે ગૌતમ શિષ્ય શિવપુર ગયા, ભાવતાં દેવ ગુરૂ સાર રે | ભાવ છે ૫ છે શુક પરિવ્રાજક સીધલે, અર્જુન માલી શિવ વાસ રે છે રાય પરદેશી જે પાપિએ, કાપિઓ તાસ દુખપાસ રે છે ભાવ છે ૬ છે દુસમ સમય દુપસહ લગે, અવિચલ શાસન એહ રે ભાવશું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણ ગેહરે છે ભા૦ | ૭ |
i દેહા ! તપગચ્છ પતિ વિજય દેવગુરૂ, વિજયસિંહ મુનિરાય છે શુદ્ધ ધર્મ દાયક સદા, પ્રણમે એહના પાય | ૧ | .