________________
૪૦૩
વૈરાગ્યની સજ્ઝાય.
જીવ તું ઘેનમાંહે પડયા, તાહરી નીંદ્રાને વારે, નરકતણા દુઃખ દોહીલાં, સેવ્યાં તે અનતાવારરે ।। ચેતન ચેતજો પ્રાણીયા ॥ ૧ ॥ ધન કુટુંબને કારણે, રહ્યો તુ રાત દીવસરે ૫ લાખ ચેારાસીને ખારીએ, કર્યાં તે નીતનવાવેસરે ચૈતન॰ ॥ ૨ ॥ જ્યાંરે જઈસ તીહાં કમ આગલે, ત્યાં તારા પડીરહેલા પાસરે, ભાગળ્યા વીના છૂટકેા નહી, કર્યા કના દાસરે ! ચ॰ ॥ ૩ ॥ જેમરે પાંખી વાસાવસે, તેમ તું જાણુ સંસારરે, આરે સંસાર અસારે છે, આવખાના ન કર વીસવાસરૈ॥ ચે૦૫ ૪ ૫ વિક જીવતુમે સાંભળેા, પાળજો જીવ દયા સારરે । સત્ય વીજય પંડીત ઇમ ભણે, પ્રભુ આવાગમણુ નીવારરે !! ચે૦ ।। ૫ ।। સંપુરણ.
શ્રીનવપદની સઝાય.
શ્રી મુનિચંદ્ર મુનીશ્વર વંદીએ, ગુણવંતા ગણુધાર. સુજ્ઞાની દેસના સહસ સુધારસ, વરસતા જિમ પુષ્કળ જળ ધાર !! સુ૦ શ્રી॰ ॥ ૧ ॥ અતિશય જ્ઞાની પરઉપકારી આ, સજમ સુધ આચાર સુ૦ શ્રી શ્રીપાલ ભણી જાપ આપી આ, કરી: સીધચક્ર ઉધાર ! સુ॰ શ્રી ॥ ૨ ॥ આંખેલ