________________
४०४ તપવિધિ શીખીઆ, આરાધી પડકમણ દેયવાર સુઅરીહંતાદિક પદએક એકને, ગુણણું દેય હજાર છે સુશ્રીટ છે ૩ મે પલેહણા દેય ટંકના આદરે, જિન પુજા ત્રણકાળ સુત્ર ભ્રમચારી વલી ભેંય સંથારે, વચન આળ પંપાળ છે સુ શ્રી. છે મન એકાગ્ર કરી આંબેલ કરે, આ ચૈતર માસ સુ સુદી સાતમથી નવ દીન કીજીએ, પુનમે
છવ ખાસ છે સુ. શ્રી. | ૫ છે એમ નવ ઓળી એકાસી આંબેલે, પુરી પુરણ હર્ષ સુ૦ ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડાચારે વર્ષ છે. સુત્ર શ્રી ને ૬ છે એ આરાધનાથી સુખ સંપદા, જગમાં તિરે થાય સુવ રોગ ઉપદ્રવ નાચે એહથી, આપદા દુરે પલાય છે સુશ્રી. ૭ મે સંપદા વાધે અતિ સહામણું, આણા હોય અખંડ સુટ મંત્ર જંત્ર તંત્ર સેહતા, મહીમા જાસ પ્રચંડ છે સુવ શ્રી| ૮ | ચશ્વરી જેહની સેવા કરે, વિમલેશ્વર વળી દેવ સુમન અભિલાષ પુરે સવિ તેહનાં, જે કરે નવપદ સેવ ! સુ. શ્રી| ૯ | શ્રીપાળે તેણી પરે આરાધીઓ, દૂર ગયે તસાગ સુવ રાજઋદ્ધિ દિન દિન પ્રત્યે વાધતે, મનવંછિત લાઁ ભોગ છેસુત્ર શ્રી. | ૧૦ | અનુક્રમે નવમે ભવસિદ્ધિ વર્યા, સિધચક સુપસાય સુ. એણપરે જે નિત્ય નિત્ય આરાધશે, તસ જસ વાદ ગવાય છે. સુ. શ્રી. ૧૧ સંસારિક સુખ વિલસી, અનુકમે કરીયે કર્મને અંત સુ. ઘાતી અઘાતી ક્ષય કરી, ભોગ સાશ્વત સુખ અનંત છે સુવ