________________
૪૦ર ભગવંત મુજને ઉપદીસોજી છે ૫ છે ભાખે તવ ભગવંત, પુરવ ભવ વીરતંત, આ૦ કીધાં કરમ નવી છુટીએ જ છે ૬ પુરવ ભવે એક વાર, તે હતી નરપતી નાર આવી ઉપવન રમવા સંચર્યાજી, છે ૭ મે જોતાં વનહમજાર દીઠે એક સહકાર આ૦ મેરલીવીયાણી તે બાઉ પરે છે છે ૮ છે સાથે તમારે નાથ, ઈંડા જાલ્યા હાથ આ૦ કંકુવરણ તે થયાંજ છે ૯ છે એહવે આવી મોર, કરવા લાગી સેર આ૦ સોલ ઘડી નવી સેવીયાજી એ ૧૦ છે એને અવસરે ઘમર, ઉડે ગા જોર આ. ચોય દસ ચમકે વીજળીજી છે ૧૧ છે પછી ઉઠયે મેહ, ઈંડા ધોવાણ તેહ આ૦ પછી મોરલીએ શેવીયાજી ! ૧૨ ! તીડાં બાંધે અંતરાય, એમ ભાખે છનરાય આ૦ સેલ ઘીના સોલ વરસ થયાજી ૧૩ છે હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓલખે જૈન ધર્મ આ૦. રેતા ન છૂટે પ્રાણીજી મે ૧૪ છે દેશના સુણી અભીરામ, રૂખમણી રાણી તામ, આ૦ સુધો સંજમ આદરૂજી છે ૧૫ સ્થીર કરી મન વચન કાય, મુગતીપુરમાં જાય આ કર્મ ખપાવી મુગતે ગયાજી છે ૧૬ મે એને છે વિસ્તાર, અંત ગડ સુત્ર મજાર આ૦ રાજવીજય રંગે ભણે છે ૧૭ છે