________________
૩૯૯
ઉભી રાખી, નયણાસું બંધાણી રે, નારી નહીં પણ મેહન ગારી જોગીશ્વરને પ્યારીરે છે કહેજો કે ૩ છે એક પુરૂષ તસ ઉપર ઠાહે ચાર સખી શું ખેલેરે એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલેરે; છે કહેજો ૪ નવ નવ નામે સહુ કોઈ માને, કહેજે અર્થ વિચારી ને વિનય વિજય ઉવઝાયને સેવક રૂપવિજય બુદ્ધિ સારીરે કહેજે પાપા
કર્મપર સઝાય. કરવું હોય તે થાય કરમને કરવું હોય તે થાય છે જીવે જાણ્યું કામ ન આવે ધાર્યું નિરર્થક જાય. કરમને છે ૧ પાંડવ પાંચ મહા બલવંતા ને ચરમ શરિરી કહાય વનમાંહી તે રડવડા ને વલી દુખે બાર વર્ષ જાય છે કરમને છે ૨ છે જ્યાં જળ ત્યાં થળ-થળ ત્યાં જળ છે ભરતી ઓટ ભરાય છે રંક રાય થઈ મન મકલાવે રાજા રંક થઈ જાય છે કરમને છે ૩ | કૃષ્ણ વાસુદેવ ત્રિખંડ રાણે જેને પગ મુકે ખમા ખમા થાય છે જરા કુમરથી પગે વધાણે ત્યારે જલ વિના જીવ જાય છે કરમને છે ૪ ૫ ઘરમાં જેને ખાવા ખૂટયું છે અને લોકોની ઠેકર ખાય છે એ પણ જે નૃ૫ બને તે લાખથી વંદાય છે કરમને છે ૫ સુભદ્રા જેવી અતિ સતીના, માથે કલંક પડયું ધાય છેતાંતણે ચાલણીથી જલ કાઢી, દ્વાર ઉઘાડી પંકાય છે કરમને છે ૬