________________
(૩૯૮
-આજ મારે છે એ આંકણું છે ચોથ છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ માસ ખમણ પણ કરિએ, દેવગુરૂ આણાં મન ધરિએ તે ભવસાયર તરિએ છે આજ મારે છે ૧ છે અઠ્ઠાઈ ધરને પિસહ કીજે, ગુરૂ વાણી રસ પીજે, કલ્પસૂત્ર ઘર પધરાવીજે ભાવે મન ઉલસી જે છે આજ મારે છે છે કે કુંવર ગયવર બંધ ચઢાવી, ઢેલ નીશાન વજડા, કલ્પ સૂત્ર ગુરૂ પાસે રાખે પૂજા ભાવના ભાવો આજ મારે છે. ૩. તેલાધર દિન રૂડે જાણ કાઠિયા તેરનવારે, સંવત્સરી દિન બારસા સુણી કોધ કષાયને મારે છે આજ મારે છે : છે મન વચકાયા એ જે કીધા પાપ કર્મ બહુ કુડા, મિચ્છામી દુક્કડ દેઈ કરીને પડકમણ કરે રૂડા ! આજ મારે છે ૫ છે સરલ ચિત્ત આણ પ્રભુની જે નર નારી ધરશે, કહે લઘુ બાળક નીતીવિજયને તે શિવ લીલા વરશે ! આજ મારે છે ૬ છે સંપૂર્ણ.
અથ શ્રી નવકારવાલીની સજ્જાય.
કહેજે ચતુર નર એ કેણ નારી, ધરમીજનને પ્યારીરે છે જેણે જાયા બેટા સુખકારી, પણ છે બાળ કુમારી ને કહેજે ! ૧ છે એ આંકણી છે કેઈ ઘેર રાતીને કઈ ઘેર લીલી કઈ ઘેર દીસે પીળીરે, પંચ રૂપી છે બાળકુમારી, મનરંજન મત વાળીરે છે કહેજોમે ૨ હૈડા આગળ