SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ જે ઘેર ઘેડા હાથી લે, પરિવાર ગણ્ય ન ગણાય છે. ખાલી તે તે ખંડેર થયાં ને વળી, કુતરાં ત્યાં તો વિયાય કરમને એ છે કે રાજા હરિશ્ચંદ્ર રાજ્યને ધારી, પ્રતિજ્ઞામાં પકડાય છે વનમાં કુમારે ખાવા માંગ્યું, ત્યારે તે પણ આપી ન શકાય છે કરમને છે ૮ છે જે તન રંગ વિજલી સમા જલકે, નેત્ર જ્યાં જઈ ઠરાય છે તે તન રંગે પીડીયાં ત્યારે, કેઈથી દેખી ન શકાય છે કરમને છે ૯. સનકુમાર ચકી રૂપ દેખે, જેને દેવતા જેવા આય છે ગર્વ કર્યો ત્યારે પલકમાં પલટયે, થઈ ગઈ રેગમય કાય છે કરમને છે ૧૦ | સુરિકમલ ચરણોના પ્રતાપે, લબ્ધિથી કરમ કલાય છે વિતશગના વચન પ્રમાણે, ચાલે તે તેથી છુટાય કરમને ૧૧ હિતોપદેશની સઝાય. છે શું કહું કથની મારી રાજ છે એ દેશી | કરી લ્ય ધર્મ હિતકારી, ભવી તમે કરી લ્યો ધર્મ હિતકારી છે આ સંસારે સાર નહિ દશે, દીશે અસારતા ભારી જન્મમરણ દુ:ખ ડુંગરમાંહે, ભટકતી દુનીયા બીચારીને ભવી. તમે કરી લ્ય ધર્મ હિતકારી છે ૧ | તાતી સોય હરી મે રમે, કેઈમનુષ્યને માપે, તેથી આઠ ઘણું હવે જન્મ સમય મોઝારી છે ભાવીક છે ૨ | કોડ વીંછી કરડે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy