________________
૩૫૮
જાવે છે સકલ તીર્થનું એહીજ ઠામ, સર્વે ધર્મનું એહીજ ધ્યાન, એ મુજ આતમરામ છે રે રે મુરખ મનસું મુજે, પુછયે દેવ ઘણું શેત્રુજે, જ્ઞાનની સુખડી ગુંજે છે ૨ સેવન ડુંગર ટુંક રૂપાની, અનેપમ માણેક ટુંક સેનાની, દીસે દેશ દધાની છે એક ટુંકે મુનિ અણસણ કરતા, એક ટુંકે મુનિવ્રત તપ કરતા એક ટુંકે ઉતરતા સુરજ કુંડ જલધિપ લગાવે, મહીપાલને કેટ ગુમાવે, તેને તે સમુદ્ર નીપાવો છે સવાલાખ શેત્રુંજય મહાતમ, પાપતણું તિહાં ન રહે, રાતમ, સુણતાં પવિત્ર થાય આતમ ને ૩ રમણિક ભુઈરૂગઢ રઢીયા, નવખંડ કુમર તીર્થ નિહાલે, ભવિજન પાપ પખાલે છે ચેખા ખાણને વાઘણ પિળ, ચંદન તલાવડી ઓલખાનેર, કંચન ભરોરે અંધેલ મોક્ષ બારીને જગ જસ મટે, સિદ્ધશિલા ઉપર જઈ લેટ; સમકીત સુખી બેટ છે સોના ગભારે સેવન જાલી, ઝારો જિનની મૂર્તિ રસાલી, ચકેસરી રખવાલી ૪ | ઇતિ શ્રી સીદ્ધાચલજીની થેય સંપૂર્ણ ૫
છે અથ આઠમની થાય છે
છે અઠ્ઠમ જિનચંદ્રપ્રભ નમીએ, અઠ્ઠમ મહામદ દુરે દમીએ; દુર્ગતિમાંહે નવ મિએ એ મહસેન નંદન નિજગુણ રમીએ, અષ્ટ મહાભય ભાવ કિસમીએ અષ્ટ મંગલ