________________
૩પ૭
તેહની સ્વર્ગ નિસાણી છે વિદ્યા પૂર્વગ્રંથે વિરાણી, અંગ ઉપાંગ જે સૂત્રે ગુથાણી, સુણતાં દિયે શીવરાણી છે તે છે જિન શાસનમાં જે અધિકારી, દેવ દેવી જે સમક્તિ ધારી. સાનિધ્ય કરે સંભારી છે ધર્મ કરે તસ ઉપર પ્યારી, નિશ્ચલ ધર્મ કરે સુવિચારી, તે છે પરઉપગારી છે વિડ મંડણ મહાવીર જુહારી, પાપ પખાલી જિનને જુહારી. લાભવિજય હિતકારી છે માતંગ જક્ષ સિદ્ધાઈ સારી,
લગ સારે સુર અધિકારી, શ્રી સંઘનાં વિઘન નિવારી છે ૪ છે ઇતિ મૌન અગિઆરસ થાય છે
છે અથ સિદ્ધાચલની થયો છે
સકલ મંગલ લીલા મુનિ ધ્યાન, પરભવ વ્રતનું (દિધું દાન, ભવિજન એહ પ્રધાન છે મરૂદેવાએ જનમજ દીધે, ઈદ્ર સેલડી આગલ કીધે, વંસ ઈમ્બાગ તે સીધે છે સુનંદા સુમંગલા રાણી, પુરવ પ્રીત ભલી પટરાણી, પરણાવે ઈંદ્ર ઈંદ્રાણી છે સુખ વિલસે રસ અમીરસ ગુંજે, પુરવ નવાણું વાર શેત્રુજે, પ્રભુ જઈ પગલે પુજે છે ૧ છે -આદિ નહીં અંતર કેઈએહને; કેમ વર્ણવજે સખી ગુણ એને, મોટો મહિમા તેને છે અનંતા તીર્થંકર ઈણ ગિરિ આવે, વિહરમાન વ્યાખ્યાન સુણાવે, દિલભરી દીલ સમ