________________
૩પ૬
કે હરત છે શ્રી જ્ઞાનવિમલસૂરિ, લીલા લબ્ધિ લહંત |૪ | ઇતિ પન્નર તિથિની થેયે સંપૂર્ણ છે.
છે અથ મન અગીઆરસની થાય છે.
છે ગૌતમ બેલે ગ્રંથ સંભાલી, વર્ધમાન આગલ - ઢીઆલી, વાણી અતિહિ રસાલી છે મૌન અગીઆરસ મહિમા ભાલી, કિણે કીધી ને કહા કિણે પાલી, પ્રશ્ન કરે ટંકશાલી એ કહોને સ્વામી પરવ પંચાલી, મહિમા અધિક અધિક સુવિસાલી, કુણ કહે કહે તમ ટાલી છે વીર કહે માગસર અજુઆલી, દેઢસો કલ્યાણક નિહાળી, અગીઆરસ કૃષ્ણ પાલી છે ૧ છે નેમનાથને વારે જાણે, કાનુડે ત્રણ ખંડને રાણે, વાસુદેવ સૂપરાણે છે પરિગ્રહને આરંભે ભરાણે, એક દિન આતિમ કિધો શાણે, જિન વંદન ઉજાણો | નેમનાથને કહે હિત આણે, વરસે વારૂ દિવસ વખાણે, પાલી થાઉં હું શિવરાણો છે અતિત અનાગતને વર્તમાન, નેઉ જિનનાં હુ કલ્યાણ, અવર ના એહ સમાન છે ૨ આગમ આરાધે ભવિ પ્રાણી, જેહમાં તીર્થકરની વાણી, ગણધર દેવ કહાણી છે દેઢ કલ્યાણકની ખાણી, એક અગિઆરસને દિન જાણ, ઈમ કહે કેવલ નાણી એ પુન્ય પાપ તણ જેહ કહાણી, સાંભળતા સુખ લેખ લખાણી,