________________
૩૫૫
સંયમ ધ્યાન | સંપ્રતિ જિનનાં થયાં કલ્યાણ, અમાવાસ્યા દિવસે ગુણખાણ છે ૨ | કાલ અનાદિ મિથ્યાત્વ નિવાસ, પૂરણ સંજ્ઞા કહીએ તાસ છે આગમ જ્ઞાન વહ્યો જેણવાર, કૃષ્ણપક્ષ જ તેણીવાર છે ૩માતંગયક્ષ સિદ્ધાઈ દેવી, સાંનિધ્યકારી કીજે સ્વયસેવિ | કવિ જ્ઞાનવિમલ કહે શુભચિત્ત, મંગલ લીલા કરે નિત નિત છે ૪ છે
છે અથ પન્નર તિથિની થાય છે | | દીન સકલ મનોહર છે એ દેશી છે
| સાયને અસાસય, ચિત્યતણું બિહુ ભેદા થાપન સ્વરૂપે, રૂપાતત બેહુ ભેદ છે બિહુ પક્ષે ધ્યા, જિમ હોયે ભવ છેદ છે અવિચલ સુખ પામે, નાસે સઘલા ખેદ છે ઉત્સપિણ અવસમ્પિણી, કાલ બે ભેદ પ્રમાણે છે ત્રિજેને ચોથે, આરે છનવર ભાણ છે ઉત્કૃષ્ટ કાલે, સત્તરિય જિનરાજ | તિમ વીસ જઘન્યથી, વંદે સારો કાલ છે ૨ | બિહું ભેદે ભાખ્યા, જીવ સકલ જગમાંહે છે એક કૃષ્ણપક્ષી એક, સુકલપક્ષી પણ માંહે વલી દ્રવ્ય કહ્યા છે, જીવ અજીવ વિચાર છે તે આગમ જાણે, નિશ્ચયને વ્યવહાર | ૩ | સંજમધર મુનિવર, શ્રાવક જે ગુણવંત . બિહુ પક્ષના સાનિધ્ય, કારક સમક્તિવંત છે જે શાસન સુરનર વિશ્વ