________________
છે અથ પુનમની સ્તુતિ છે છે શ્રી જિનપતિ સંભવ ત્યે સંજમ જિહાં, શ્રીમુનિસુત્રત નમિ વન તિહાં સકલ નિર્મલ ચંદ્ર તણી વિભા, વિશદપક્ષ તણે શિરે પૂર્ણમા ૧ છે ધમનાથ જિન કેવલ પામીઆ, પદ્મ પ્રભ જિન નાણ સમાધિઓ, પંચ કલ્યાણક સંપ્રતિ જિન તણ, થયા પુતિમ દિવસે સેહામણું છે ૨ કે પન્નર ગ તણે વિરહે લહ્યા, પન્નર ભેદસિદ્ધ જિહાં કહ્યા પર બંધન પ્રમુખ વિચારણા જિનવરે આગમ તે સુણી એજના છે ૩ છે શકલ સિદ્ધિ સમિતિ દાયકા, સુરવર જિન શાસન નાયકા છે વિધુકરે, ઉજ્વલ કીતિકલા ઘણી, જ્ઞાન વિમલ જિન મામ તણા ગુણી છે ૪ | ઇતિ પુનમની સ્તુતિ છે
છે અથ અમાવાસ્યાની સ્તુતિ છે | | ચોપાઈની ! એ દેશી છે
છે અમાવાસ્યાં તે થઈ ઉજલી, વીર તણે નિર્વાણે મિલી છે દિવાલી દિન તીહાંથી હેત, રાય અઢાર કરે ઉધોત છે ૧. શ્રી શ્રેયાંસ નેમિ લહે જ્ઞાન, વાસુપૂજ્ય ગ્રહે