________________
૩૫૩
છે અથ ચૌદશની સ્તુતિ છે
છે વાસુપૂજ્ય જિનેસર શિવ લહ્યા, તે રક્ત કમલને વાને કહ્યા છે વાસુપૂજ્ય નૃપતિ સુમાત જ્યા, ચંપા નગરીયે જન્મ થયા છે ચૌદશી દિવસે જે સિદ્ધ ગયા, જસ લંછન રૂપે મહીષ થયા છે તે અજર અમર નિકલંક ભયા, તસ પાક નમી કૃત્ય કૃત્ય થયા છે ૧. શ્રી શીતલ સંભવ શાંતિ વાસુપૂજ્યજિના, અભિનંદન કુંથું અનંત જિના છે સંજમ લીએ શુભ ભાવના, કેઈ પંચમ નાણ લહે ધના ને કલ્યાણક આઠ સહામણા, નિત નિત તાસ લીજે ભામણા છે સવિગુણ મણિ યણું રેહિણી, પરેવી સવિ મનની કામના મે ૨છે તિહાં ચઉદસ ભેદ જીવ તણ, જગભેદ કહ્યા છે અતિઘણા છે ગુણઠાણ ચઉદ તહાં ભણ્યા, ચઉદશ પૂર્વની વર્ણના, નવિ કીજે શંકા દુષણ, અતિચાર તણી તિહાં ધારણા છે પ્રવચન રસ કીજે વારણા, એહ છે ભવજલ તારણું છે ૩ છે શાસન દેવી નામે ચંડા, દિએ દુર્ગતિ દુર્જનને દંડા | અકલંક કલા ધરી સમ તુંડા, જસ જિલ્ડા અમૃતરસ કુંડા છે જસકર જપમાલા કેહંડા, સુરનામ કુમાર છેઉદંડા છે જિન આગલે અવર છે એરંડા છે જ્ઞાન વિમલ સદા સુખ અખંડા છે ૪