________________
૩૫૨
કેમલ ગાત છે વિશ્વસેન નૃપ અચિરા માત, સેવે શાંતિ જગતના તાત, જેહના શુભ અવદાત ૧ પદ્મચંદ્ર શ્રેયાંસ જિનેશ, ધર્મ સુપાસ જે જગ જન ઈશા, સંયમ લે શુભ લેશા છે વીર અનંતને શાંતિ મહીશા, જન્મ થયા એહના. સુજગીસા, ચવીયા અછત ને શા છે એકાદશ કલ્યાણક હિસા, તેરસ દીને સવિ અમર મહિસા, પ્રણમે જેની સદિશા | સકલ જિનેસર ભવન દિનેસા, મદન માન નિર્મથન મહિશા, તે સેવે વસવાવીયા છે જે છે તે કાઠિયાને જે ગાળે, તેર કિયાના સ્થાનક ટાળે, તે આગમ અનુવાલે " તેર સગીના ગુણઠાણે, તે પામીને ઝાએઝાણુ, તેહને "કેવલ નાણુ છે ભકિતમાન બહુમાન ભણજે, આશાતના તેહની ટાલીજે, જિન મુખ તેર પદ લીજે ચાર ગુણને તેર કરીને, બાવન ભેદ વિનય ભણી જે જિમ સંસાર તરીકે છે ૩ ચકેસરી ગોમુખ સુર ધરણી, સમકિત ધારી સાનિધ્ય કરણી, ઋષભ ચરણ અનુસરણી છે ગોમુખ સુરને મનડે હરણી, નિર્વાણી દેવી જય કરણી, ગરૂડ યક્ષ સુર ધરણી શાંતિનાથ ગુણ બેલે વર્ણ, દુશમન દુર કરણ રવિંભરણી આ સંપ્રતિ સુખવિસ્તરણી, કીતિ કમલા ઉજવલ કરણી, રેગ સગ સંકટ ઉદ્ધરણી, જ્ઞાનવિમલ દુઃખ હરણી છે કે :