________________
૩૫૧
છે અથ બારસની સ્તુતિ છે છે શ્રેયઃ શ્રીયાં મંગલ કેલિસ છે એ દેશી છે
છે જે દ્વાદશીને દિને જ્ઞાન પામ્યા, અરસુવ્રત ચરણ સુરેંદ્ર નામ્યા છે મઠ્ઠી લહે સિદ્ધિ સંસાર છે, વિમલ
વન વંદુ બિહું હાથ જોધ છે ૧ મે પદ્મ પ્રભુ શીતલચંદ્ર જાયા, સુપાસ શ્રેયાંસ ચવે નામરાયા કે અભિનંદન શીતલચરણ જાન, ઈમ તેર કલ્યાણક વર્તમાન છે ૨ . ભિક્ષુ તણ જે પ્રતિમા છે બાર, તે દ્વાદશાંગી રચના વિચાર છે ઉપાંગ બારહ અનુગદ્વાર, છ છેદ પયન્નાદસ મૂલચાર | ૩ | શ્રી સંઘરક્ષા કરે દેવ ભકત્યા, સુરાસુર દેવપદ પ્રશકત્યા છે સદા દિઓ સુંદર બોધ બીજ, સધર્મ પાખે ન કિમે પતિજ છે છે
છે અથ તેરસની સ્તુતિ છે ૧ શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર છે એ દેશી છે | પઢમ જિણેસર શિવપદ પાવે, તેરસે અનુભવ એપમ
આવે, સકલ સમિહિત લાવે છે શાંતિનાથ વળી મક્ષ સિધાવે, દર્શન જ્ઞાન અનંત સુખપાવે, સિદ્ધિ સ્વરૂપી થાવે છે નાભિરાય મરૂદેવી માત, કષભદેવના જે વિખ્યાત, કંચન