________________
૩૫૯ જસ આગલરાજે, ચંદ્ર લંછન જસ ચરણે છાજે, જગ જસ પડદે વાજે છે અષ્ટ કમ ભડ સંકટ ભાજ, પ્રાતિહાર્ય આઠ વિરાજે, અષ્ટમી દિન તપ તાજે છે ૧ ૫ અષ્ટાપદ જિનવરના વંદ, જેહને પ્રણમે અસુર સુરિંદ, જસ ગુણ ગાયે નરિદ છે વંછિત પુર્ણ સુરતરૂ કંદ, ભાવ ભક્તિ વંદુ જિનચંદ. જિમ પામુ આણંદ છે અતિત અનાગત ને વાત, ત્રણ વસી બહુતેર માન, તેહનું ધરીયે ધ્યાન | પ્રહ ઉઠી નિત્ય કીજે ગાન, દિન દિન વાધે અતિ ઘણું વાન, અષ્ટમી દીન સુપ્રધાન છે ૨છે સુખદાઈ જિનવરની વાણી, ભાવ સહિત અતિ ઉલટ આણું, તે નીસુશુભવિ પ્રાણી
મદ મચ્છર હવે સપરાણી, સરસ સુકેમલ સુધા સમાણું, અભિનવ ગુણ મણિ ખાણું ચૌદ પુર્વને અંગ અગિઆર, દસ પન્ના ઉપાંગ બાર, છ છેદે મુલ સૂત્ર ચારનંદીને અનુગ દ્વાર, એ સવિ સમયતણે અધિકાર, અઠમી દીન સુવિચાર | ૩ | ચંદ્રપ્રભ જિન સેવક જક્ષ, વિજયનામે તે પ્રત્યક્ષ, સમક્તિ ધારી દક્ષ છે ચઉવિત સંઘ તણું જે લક્ષ, તસ કામિત દેવે સુરક્ષ, વારે વિન્ન વિપક્ષ છે અષ્ટમહાસિદ્ધ લેગ અપાર, અષ્ટ દિશે કરતી વિસ્તાર, સકલ સુજન પરિવાર છે અશરણ અબલા દીન આધાર, રાજ રત્નવાચક સુખકાર, અદમી પિસહ સાર | ૪ | ઇતિ આઠમની થાય છે ?