________________
(૩૪૦.
પુજેવ; પાંચ પાચ વસ્તુ સર્વે એહ, સીધાંત લખાવી જે ગુણ ગેહ, કરીએ ઊજમણું ધરી નેહ , ૩ -
પાંચમને તપ એપેર કીજે. પાંચમ મહાત્મા શ્રવણે સુણજે, લફમાં તણે લાહે લીજે, મન વચન કાયા વસ કીજે, દાન સુપાત્રે અધીકે દીજે, સ્વામીની ભક્તી કરીએ, શ્રી નેમિનાથની શાસન દેવી, સુર નરનારી જેણે સેવી, શ્રી સંઘના વીઘન નીવારી, શ્રી વીસાલ સોમ સુરી ગણધર બીરાજે, શ્રી દયા વીમળ પંડીત તસ છાંજે, શ્રી જસ વિજય અધીક બીરાજે છે છે
શ્રી ચૈત્રી પૂનમની થાય. શ્રી વીમળાચલ સુંદર જાણું, રૂષભ આવ્યા છતાં પુર્વ નવાણું, તીથ ભેમીકા પીછાણું; તેતો સાસ્વત પ્રાયગીરીંદ, પૂર્વ સંચીતપ્રાયે નીકંદ, કાલે ભવભય ફંદ; પુરવસાહમાં અતીઉદાર, બેઠા સોહે નાભી મહલા સનમુખ પુંડરીકે સાર, ચઇતરી પુનમ દીન જે ઉજવાળી, ભવીઆરોધોમી થા–ટાલી, મલયે સીવવધુનારી છે ૧ છે
આબુ અષ્ટાપદને ગીરનાર, સમેત શીખરને વલી. ભાર, પુંડરીક ચૈત્ર જુહાર; શ્રી જીન અછત તરંગે વરી જે, શ્રી વરકોણે બંભણ વાંડે; તેડે કર્મની જાડે, નારગે