________________
૩૪૧ સંખેશ્વર પાસ; શ્રીગી જી આસ; પોસીના જીન સુવીલાસર ચિત્રી પુનમ દીન સુંદર જાણ, એસિવિ પુજે ભવ્ય પ્રાણી, છમ થાવ કેવલ નાણી ૨ ભરત આગળ શ્રી રૂષભજી બેલે, નહી કેઈ ચૈત્રી પુનમ દીન તેલે, એમ જીન વચનજ બોલે; ચૈત્રી પુનમ દીન એ ગીરી આંત, છઠ કરી જાત્રા સાત કરાંત, તીજે ભવે મોક્ષ લહાંત; ચૈત્રી પુનમ દીન એ ગીરી સીધ, પંચ કોડ કેવળીથી સીધ, પુંડરીક સીવપદ લીધ; એમ જાણીને ભવી આરાધ, ચૈત્રી પુનમદીન સુભચીત સાધ, મુક્તીના ખાતાં બાંધે. ૩ પુંડરગીરીની શાસનદેવી, મરૂદેવી નંદન ચરણ પુજેવી, ચકેશ્વરી, દેવી, ચૌવીહ સંઘને મંગળ કરજે, તુઝ સેવપર લક્ષમીજ વર, સયળ વીઘન સંહરજે; અપ્રત્રીચકતું મોરીમાત, તું જાણે મોરી ચીતની ધાત, પુરજ મનની વાત, પંત અંમર કેસર સુપસાય, ચૈત્રી પુનમદીન મહીલહાય, લગ્ધી વીજયગુણ ગાય. છે ક | તુતી સમાપ્ત.
ગેજ રેશમ જણને
ખ. 3
રીતે દેવી
ગળ
નેમનાથની થાય. જાદવ કુળ શ્રી નંદસમાએ, નેમીસ્વર એ દેવત; કૃશ્ન આદેસે ચાલીયાએ, વરવા રાજુલ નારતે; અનુક્રમે તિહાં આવીઆએ, ઉગ્રસેન દરબારતે; ઈંદ્ર ઈંદ્રાણી નાચતાએ,