________________
૩૩૯
ગુણ ખાણી; વતીરત્ન વીમલ ભ્રમાણી ના કમલ કમડલ વીણા પાણી ।। ધ્યા સરસતી વીરવાણી ।। ૪ ।। ઇતી. સંપૂર્ણ .
પાંચમની સ્તુતિ.
કારતક સુદ પંચમી તપ કીજે, ગુરૂ મુખથી ઉપવાસ કરી જે, આગળ જ્ઞાન ભણીજે; દીપક પંચ પ્રગટ કરી જે, અહુ સુગંધી પ પી જે, સુરભી કુસમ પુજી જે; પંચ વરણના ધાન ઢાઇ જે, વળી પાંચે શ્રીફળ મુકી જે, પકવાન પાંચે ઢાઇ જે; નમેા નાણુસ પદ એહજ ગુણી જે, ઉતરાભીમુખ સાંમા રહી જે, સહસ દાય થણી જે ॥ ૧ ॥ પંચમીતપ વીધીસુ આરાધા, પાંચે નાણુ તે સર્વ સાધે, જસ સેાભાગ્ય જવાઘો, શ્રી નેમ જન્મ કલ્યાણક જણા, વસે વારૂ એક દીવસ વખાણેા, તપકરી ચીતમાં આણે; પાંસટમાસે તપ પુરા થાવે, વરદત્તની પરે કષ્ટ લાયે; આગળ જ્ઞાન ભણાયે; ગુણુ મજરી કુંવરી ગુણ ખાણી, તપ કરી હુઈએ શીવ ઠકરાણી, સુણીએ જીનવર વાણી રા પાટી પાથી ઠવણી કવળી, કાંખી કાતરને પાળી ધવલી, લેખણ ખડીઆ ચવલી; સગળા પાઠાને રૂંમાલ, ચાખખી લેખે જાક ઝમાલ, નેાકારવાલી પરવાલ; કળશ આરતી મંગળ દીવેા, વાસ કુંપી ધેાતી અધિ. રેવ, શ્રીજીન આઁખ