________________
૩૩૮
દીવાળીની સ્તુતિ. સાસન નાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણ શરીર, હરી લંછન છનધીર; જેહને ગઊતમ સ્વામી વછર, મદન સુભટ ગંજન વડવીર, સાયર પરે ગંભીર; કાતક અમાવાસ્યા નીવણ, દ્રવ્ય ઉધ્યાત કરઈ નૃપજાણ, દીપક શ્રેણી મંડાણ દીવાળી પ્રગટયું અભીઘાન, પઢી મરજનીએ ગઊતમ જ્ઞાન છે વદ્ધમાન ધરૂધ્યાન છે ૧છે ચઉવીસ એ જનવર સુખકાર, પર્વ દિવાળી અતીમને હાર, સકળ પર્વ શણગાર; મેરઈયા કરે અધી અધીકાર, મહાવીર સર્વજ્ઞાય પદસાર, જપી દેય હજાર, માંઝીમ રજની દેવ વાંદીજે, મહાવીર પારંગ નાથ નમીજે, તસ સહસ દોય ગુણ જે; વળી તમ સર્વ જ્ઞાય નમીજે, પર્વ દિવાળી એણીપેરે કીજે, માનવ ભવફળ લીજે. ૨. અંગ અગીઆર ઉપાંગ બાર, પયના દસ જ છેદ મુલચ્ચાર, નંદી અનુગદ્વાર; છ લાખ ને છત્રીસ હજાર, ચઊદે પૂર્વ વિરગણધાર ઉત્તમ એહ આચાર, વીર પંચમ કલ્યાણક જેહ, કલ્પસૂત્ર માંહી ભાંખ્યું તેહ, દીપચ્છવગુણ ગેહ; ઊપવાસ છઠ અઠમ કરે જેહ, સહસ લાખ કે ફલ લહેતેહ, શ્રી જીનવાણી એહ | ૩ | વીર નર્વાણ સમયસર જાણી, આવે ઈંદ્ર અને ઈંદ્રાણી, પ્રભાવ અધિક મન આણ, એણપરે દીપિચ્છવ કરવો પ્રાણ, સકલ સુમંગળ કારણ જાણી, લાભ વિમળ