SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ પશુયાં એ વાર, સમુદ્રવિજય મલ્હાર, મેર કરે મધુરા કિંગાર, વિચ વિચ કેયલના ટઉકાર, સહસા ગમે સહકાર; સહસા વનમાં હુવા અણગાર, પ્રભુજી પામ્યા કેવલ સાર, પહત્યા મુક્તિ મેઝાર. છે ૧. ગાથા. સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકુટ વૈભાર, સેવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વીપ ઉદાર, જહાં બાવન વિહાર કુલ રૂચકને ઈક્ષુકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિચાર, અવર અનેક પ્રકાર; કુમતી વયણે મ ભુલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર; ભવીયણ ભાવે જુહાર. ૫ ૨ પ્રગટ છઠું અંગે વખાણું, દ્રૌપદી પાંડવની પટરાણી; પુજા જન પ્રતિમાની વિધિશું કીધી ઉલટ આણી, નારદ મિથ્યા દ્રષ્ટી અનાણી, છાંયે અવિરતી જાણી; શ્રાવક કુલનીએ સહી નાણી, સમકિત આલાવે અખાણી, સાતમે અંગે વખાણી; પુજનીક પ્રતીમાં અંકાણી, ઈમ અનેક આગમની વાણી, તે સુણજે ભવી પ્રાણી. . ૩. - કટે કટીમેખલ ઘુઘરીઆલી, પાય નેઉર રમઝમ ચાલી, ઉજજતગિરિ રખવાલી; અધરલાલ જમ્યા પરવાલી, કંચન વાન કાયા સુકુમાલી, કર લહકે અંબાડાલી; વેરીને લાગે વિકરાલી, સંઘના વિન હરે ઉજમાલી, અંબા દેવી મયાલી; 'મહિમાં એ દશે દીશ અજુઆલી; ગુરૂશ્રી સંઘવિજય સંભાલી, દીન દીન નિત્ય દિવાલી. ૪ ૫ ગાથા સંપૂર્ણ. - ૨૨.
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy