________________
૬ ત્તાવીશ ભવ વિના કહીએ, સત્તર જીનના ત્રણત્રણ લહીએ, જીન વચને સદહીયે, ચોવીસ છનને એહ વિચાર; એહથી લહીએ ભવને પાર, નમતાં જય જયકાર. | ૨ છે
વૈશાખ સુદ દશમી લહી નાણુ, સીંહાસન બેઠા વર્ષમાન, ઉપદેશ દે પ્રધાનનું અગ્નિ ખુણે હવે પખંદા સુણીએ, સાધ્વી વૈમાનીકની દેવી ગણીએ, મુનીવર ત્યાંહીજ ભણએ વ્યંતર જેતશી ભુવન પ્રતીસાર, એહને નૈરૂત ખુણે અધિકાર, વાયવ્ય ખુણે એની નાર; ઈશાને સોહીએ નર નાર, વૈમાનીક સુર થઈ પખંદા બાર, સુણે જીન વાણી ઉદાર. | ૩ |
ચકકેસરી અજીયા દુરિઆરિ, કાલી મહાકાલી મનોહારી, અચુઅ સંતા સારી; વાલા સુતારયા અશેયા, સિરી વસ્તાવર ચંડા માયા, વીજ્યાંકુશી સુખદાયા; પન્નત્તી નિવ્વાણી અચુઆ ધરણી, વૈરટદત ગંધારી અધ હરણી,
અંબા પઉમા સુખ કરણી; સીધાઈ શાસન રખવાલી, કનક વિજય બુધ આનંદકારી, જશ વિજય જયકારી. ૪
છે નેમનાથની થાય
*
શ્રીગિરનાર શિખર સણગાર, રાજેમતિ હૈયાને હાર; નવર નેમ કુમાર પુરણ કરૂણા રસ ભંડાર, ઉગાર્યા