SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ સદા પ્રણ. | ૧ | અરિહંત અનંત થયા થાશે, વલિ ભાવ નિપે ગુણ ગાશે; પડિકમણ દેવ વંદન વિધિશું, આંબિલ તપ ગણણું ગણે વિધિશું. મે ૨ છરિ પાલી જે તપ કરશે, શ્રીપાલ તણ પરે ભવ તરશે; સિદ્ધચકને કુણ આવે તોલેં, એહવા જીન આગમ ગુણ બોલે. એ ૩ સાડાચારે વરસે તપ પુરૂં, એ કર્મ વિદારણું તપ સુરૂ; સિદ્ધચકને મન મંદિર થાપ, નય વિમલેસર વર આપો. વા ૪ઇતિ છે છે મહાવીર સ્વામીની થાય છે ગંધારે મહાવીર જીણદા, જેહને સેવે સુરનર અંદા; દીઠે પરમાનંદા; ચેતર સુદ તેરશ દીન જાયા, છપ્પન દીગ કુમરી ગુણ ગાયા, હરખ ધરી હલરાયા; ત્રીસ વરસ પાલી ઘરવાસ, માગશર વદ દશમી વ્રત જાસ, વીચરે મન ઉલ્લાસ એ જીન સે હીતકર જાણ, એહથી લહીએ શીવ પટરાણી, પુન્ય તણી એ ખાણા. એ ૧ રીષભ જીનેશ્વર તેર ભવ સાર, ચંદ્ર પ્રભુ નવ આઠ ઉદાર; શાંતીકુમાર ભવ બાર; મુનીસુવ્રતને નેમ કુમાર તે જીનના નવ નવ ભવ સાર, દશ ભવ પાર્શ્વકુમાર; સ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy