________________
૩૧૬ કૃષ્ણ. જન્મ વિરૂદ્ધ મરણ વિગેરેની જેમ ગુણ વિરૂદ્ધ અવગુણ દેષ છે એ સહેલાઈથી સમજાય છે. જે અવગુણ-અથતું દેષ છે તે કર્મ
૩ કર્મ વસ્તુ જડ પુદ્ગલ દ્રવ્ય છે. ધુળની જેમ સ્વચ્છ સ્ફટીકને પણ મલીન કરવું એ એને સ્વભાવ છે. કર્મ વસ્તુ બહેલી છે તથાપિ મન વચન અને શરીરનાં જુદાં જુદાં લક્ષણથી તેનું કંઈક દર્શન થાય છે. જ્યાં સુધી જીવને એ ત્રણમાંનું એક પણ લાગેલું હોય છે ત્યાંસુધી તે સંસારીજ હોય છે. સંસાર એ કર્મ દોષથી દુષીત થયેલાઓની વિ' હાર ભુમી છે. જેને વિદ્વાને ભૂલભૂલામણિ સરખી કહે છે. - જ્યાં સુધી આત્મા કર્મ દેષને ક્ષય ન કરે. લાગેલા મેલને ધઈ ના નાખે ત્યાં સુધી એ ભુલભુલામણું બહાર નજ આવે. વિહારભુમિ ઉપર વિના વિશ્રામે વિહરવું બંધનજ રહે. કમ મેલને જેઓએ સર્વથી ટાળે છે તે અસંસારી સંપુર્ણ સિદ્ધ પરમાત્મા કહેવાય છે. આત્માના સ્વાભાવીક જ્ઞાન દર્શન પ્રમુખ ગુણનું પૂર્ણ સ્પષ્ટ થયું તે પરમાત્માપણું.
૪ મુખ્ય કમ આઠ છે તેના ઉત્તર ભેદમાં વધારેમાં વધારે ૧૫૮ પ્રકૃતિ છે જેને વિશ્વમાં સર્વતી પ્રચાર જોઈએ છીએ. કર્મ વસ્તુ પુદગલ છે અને તે ગ્રહણ કરાય છે. શબ્દ રૂપ રસગંધની જેમ જેનું ગ્રહણ થાય તે કર્મ ગ્રહણ કરનાર આત્મ પ્રદેશે કે દેહ સબંધી શુભાશુભ ચેષ્ટા કર્મ બતાવી આપે છે અને સુખ દુઃખ તથા સંશયાદિકના જ્ઞા