________________
૩૧૭ -
નથી આત્માનું અસ્તિત્વ સમજાય છે આ આત્મ પ્રદેશ સંખ્યામાં અસંખ્ય છે તે સદા એક જુથમાંજ રહેવાવાળા છે. કદાપિ વિખુટા પડતા નથી શરીરસ પડવાથી તેમનું દર્શન શરીર દ્વારા થાય છે. તેમનાં શરીર બહુ જુદાં જુદાં. પ્રમાણુવાળા હોય છે તો પણ એક સૂક્ષ્મ શરીરમાં એ બધા અસંખ્ય આત્મ પ્રદેશ અને મોટા બૃહદ્ સ્થળ શરીરમાં પણ તેટલાજ આત્મ પ્રદેશો જાતે હલકાં હોવાથી તેમના સ્થાન અનુસાર સંકેચ વિકેચ થઈ શકે છે રૂઉની જેમ પરંતુ રૂઉ દેખી શકાય તેવું છે રૂપી છે અને આત્મપ્રદેશ અરૂપી–નજરે નહીં પડનારા છે અર્થાત્ અમરજ છે. - ૫ નિયમ પ્રમાણે દરેક કાર્ય કારણ પૂર્વક બને છે જેમ સનું ન હોય તો આભુષણ ન બને. લેખંડ ન હોય તે રેલના પાટા વગેરે ન બને. અજીર્ણ ન થયું હોય તે રેક ન સંભવે. જીવ કર્મને જે મેલાપ છે એ કાર્ય સકારણ છે. જીવ મિથ્યા ભાવવાળે થાય તે કર્મ બાંધે. જીવ કષાયી-ક્રોધી માની કપટી અને લેભી બને તો કર્મ બાંધે. જીવ કામી બને ભેગ–તૃષ્ણાવાળો રહે. અવિરતિપણું સેવે તે કર્મ બાંધે. માનસિક વાચક અને દૈહિક વ્યાપાર ચેષ્ટા વાળો જીવ કર્મ બાંધે–પ્રમાદી જીવન નિંદ્રા-વિકથા ખોટું બેલવા જેવા તથા સાંભળવાના રસીયા પણ કર્મ બાંધે. પુણ્ય એ કર્મની શુભ પ્રકૃતિ અને પાપ તે કર્મની અશુભ પ્રકૃતિ છે. સારાં પ્રશસ્ત કારણોથી દાનાદિકથી ન્યાયથી પુણ્ય બં