________________
૩૧૫
સજીવ નિજીવ સૃષ્ટિ
યાને
આગમ વિચાર. ૧ અપૂર્ણ આત્માઓની પ્રગતિ મુખ્યત્વે જ્ઞાનશક્તિ ઉપર અવલંબી રહી છે. વ્યવ્હારમાં જેમ વાંચન લેખન અને ગણિતનો જાણ સારું જીવન ગુજારી શકે છે તેમ અધ્યાત્મ વિષયમાં પણ જીવ અજીવના સમ્યમ્ સ્વરૂપને જાણ પિતાનું જીવન કંઈક કહેવા જેવી દશામાં નિર્વાહ કરી શકે છે. આ વિદ્યામાં નિપૂણ થનારા આગળ ઝડપથી વધે તેમાં તો નવાઈજ નથી. પશ્ચિમના જર્મની તથા અમેરીકા વગેરે દેશની અર્વાચીન આર્થીક સરસાઈએ તેમની પૌશૈલીક વિઘાની નિપુણતા ભારતની પ્રાચીન ધામક સરસાઈ જેમાં આથક ઈશ્વરતા પણ રહેલી હતી. તે સાચી જ્ઞાનની–અધ્યાત્મ જ્ઞાનની નિપુણતા છે. - ૨ જ્ઞાનને સાદા અર્થમાં જાણવાની શક્તિ કહીએ. જ્ઞાન. એ આત્માનોજ એક ગુણ છે તથાપિ દુનીયામાં બધા સરખું જાણનારા નથી તે સંસારી જીની અપૂર્ણતા બતા. છે-કે જેને આપણે “ક્ષોપશમ ની વિચિત્રતાઓ લખીએ છીએ એથી કરી ‘કમની” પ્રતીતિ અચલ વા દેઢતાથી માન્ય ઠરે છે કેમકે સુખ વિરૂદ્ધ દુઃખ શ્વેત વિરૂદ્ધ