________________
૩૦૫ ૭ મું) સ્યાદવાદ્ ગુણ પરિણમ્યો, રમતા સમતા સંગ; સાધુ પદ. સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ રંગ. ૭ ,
(૮ મું) અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; જ્ઞાન પદ. સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમેનમે જ્ઞાનની રીતિ. ૮ -
(૯ મું) કાલેકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, દર્શન પદ. સત્ય કરી અવધારતે, નમે નમે દશન તેહ. ૯
(૧૦ મું) શૌચ ગુણથી મહા ગુણી, સર્વ ધર્મને સાર; વિનય પદ. ગુણ અનંતને કંદએ, નમે વિનય આચાર. ૧૦ (૧૧ મું) રત્ન ત્રયી વિગુ સાધના, નિષ્ફળ કહી સદીવ ચારિત્રપદ. ભાવયણનું નિધાન છે, જયજય સંજમ જીવ. ૧૧ (૧૨ મું) જિનપ્રતિમા જિનમંદિર, કંચનનાં કરે જેહ, બ્રહ્મચર્યપદ.બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે,નમેનમે શીયલસુદેહ. ૧૨ (૧૩ મું) આત્મ ધ વિણ જે કિયા, તે તો બાળક ચાલ; કિયા પદ, તત્યારથથી ધારીયે, નમે કિયા સુવિશાલ. ૧૩ (૧૪ મું) કર્મ ખપાવે ચીકણું, ભાવ મંગલ તપ જાણ તપ પદ, પચાસ લબ્ધિ ઉપજે, જય જય ત૫ ગુણ ખાણ. ૧૪ (૧૫ મું) છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉ નાણી ગુણ ધામ; ગાયમપદ. એ સમ શુભ પાત્રકે નહિ,નમોનમો ગોયમસ્વામ.૧૫
૨૦