________________
૩૦૪
વીશ સ્થાનક તપમાં ખમાસમણું
દેતાં બેલવાના,
| | દુહા | જે જે પદમાં જેટલાં ખમાસમણ દેવાનાં હોય ત્યારે તે પદને દુહો દરેક વખત બેલીને ખમાસણ દેવાં. (૧ પહેલું) પરમ પંચપરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન અરિહંતપદા ઔર નિક્ષેપે ધ્યાઈએ, નમેનો જિનભાણ. ૧
(૨ ) ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાશ; સિદ્ધપદ. અષ્ટકમ મળક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨
(૩ જુ) ભાવામય ઓષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ; પ્રવચનપદ. ત્રિભુવન જીવને સુખકરી, જ્યાં પ્રવચન દષ્ટિ. ૩
(૪ થું) છત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણાંદ; આચાર્યપદ. જિનમત પરમત જાણતા, નમેનો તે સૂરદ. ૪
(૫ મું) તજ પર પરિણતી રમણતા, લહે નિજભાવ સ્વરૂપ, થિવિરપદ. સ્થિર કરતા ભવિ લેકને, જય થિવિર અનૂપ, પ
(૬ ઠું) બોધ સૂક્ષમ વિણ જીવને, નહેય તત્વ પ્રતીત; ઉપાધ્યાયપદ. ભણે ભણાવે સૂત્રને, જયજય પાઠક ગીત. ૬