________________
૩
(૧૬ મું) દેષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ જસ અંગ; જિન પદ. વેયાવચ્ચ કરીયે મુદાયનમેન જિન પદ સંગ, ૧૬. (૧૭ મું) શુદ્ધાતમ ગુણમે રમે, તજી ઇંદ્રિય આશંશ; સંયમ પદ, થિર સમાધિ સંતેષમાં, જયજય સંજમ વંશ. ૧૭ (૧૮ મું) જ્ઞાનવૃક્ષ સે ભવિક, ચારિત્ર સમકિત મૂળ; અભિનવજ્ઞાન. અજર અમર પદ ફળ લહ, જિનવર પદવીકુલ.૧૮ (૧૯ મું) વક્તા શ્રેતા યુગથી, શ્રુત અનુભવ રસ પીન; શ્રત પદ. ધ્યાતા ધ્યેયની એકતા, જ્યજય શ્રત સુખલીન. ૧૯ ૨૦ મું) તીર્થ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; તીર્થ પદ, પરમાનંદ વિલાસતાં, જયજય તીર્થ જહાજ, ૨૦
જ્ઞાનપંચમી તપવિધિ. જે શક્તિ હોય તે દરેક માસની દુર પંચમી અથવા અજવાલી પાંચમ કે છેવટ કાતિક શુદિ પાંચમે તે જરૂર તેનું આરાધન કરવું તે દિવસે “નમો નાણસ્સ” એ પદની ૨૦ નવકારવાલી ગણવી, પાંચ અથવા એકાવન લેગસ્સને કાઉસગ્ગ કર ને ખમાસમણ તેટલાં દેવાં વિગેરે દરેક તપની વિશેષ વિધિ અન્ય સ્થલેથી જાણી લેવી.