________________
૩૦૧
ક્રોધ કીધા અપારરે શાંતી ॥ ૩ ॥ માન માયા લાભ વસ પડયેાજી, રાગને દ્વેષ પરીણામ ॥ કલહ અભ્યાખ્યાન. તીમ સહીજી, પૈશુન્ય દુરીતનુ ઠામરે. ॥ શાંતી॰ ૫ ૪. રતિ અતિ નિદ્રા મે કરીજી, જેહથી હાય નરક વાસ,. કપટ સહિત જી ભાખીયુજી, વાસીયુ ચિત્ત મિથ્યાત્વરે. શાંતી॰ ॥ ૫ ॥ પાપ સ્થાનક એ કહ્યાંજી, જેહ પ્રભુ આગમ માંહીરે ! તેહ અશુદ્ધ પરિણામથીજી, રાખજો ગ્રહી મુજ આંહીરે. શાંતિ ॥ ૬॥ તું પરમાતમ જગ ગુરૂજીરે, સુંદર સુખદાયરે, કમલ વિજય કવિ રાયનાજી, મેાહન વિજય ગુણ ગાયરે. શાંતિ ના છા
મહાવીર સ્વામીનું સ્તવન.
હસ્તી પાલ રાજાની સભામાંરે, છેલ્લુ ચામાસુરે વીર૦ ખેતાલીસમું તેં કર્યુંરે, પ્રણમું સાહસ ધીરરે ! વીર પ્રભુ સીદ્ધી થયા ॥ ૧ ॥ દેવશર્માને પ્રતિ ઓધવારે, એમ જાય ગૌતમ સ્યામ; ઉતરાધ્યન પ્રરૂપતાંરે, માક્ષ ગયા ભગવાન૨ે. વિર૦ ।। ૨ ।। સર્વારથ મુર્હુત આવે થકે, ફ્રેંચાવિહારારે કીધ; અઢાર દેશના રાજા ભેગા થયા રે, સઘલે પાસહ લીધરે. વિ૰ !! ૩ !! પ્રભાતે ગૌતમ હવેરે, પાછાવલી આવે તામ; દેવ સઘલા શાકાતુર કરેરે, એમ કહે ગૌતમ સામરે વિર૦ ૫ ૪૫ રાજાને પ્રજા