________________
૩૦૨ સહરે, સબ શેકાતુર જાણ, દેવદેવીઓ શેકાતુર કરેરે, શું કારણ છે આમરે. વિર૦ ૫ ૫ છે તવતે વળતું એમ કહે રે, સુણે સ્વામી ગૌતમ સ્વામ, આજની પાછલી રાતમાંરે, વિર પ્રભુ થયાં નિરવાણરે. વિર૦ ૫ ૬ ૫ પ્રભુતતણું પરેરે, ગૌતમ મૂછરે ખાય છે સાવધાન વાયુ ભેગા થયા, પછે વિલાપ કરે મેહ આપરે. વિર૦ ૭ મે ત્રણ લેકને સુરજ આથમેજી, એમ કહે ગૌતમ શ્યામ છે મીથ્યાત્વરૂપી અંધકારનેજી, થાશે ગામેગામ. વીર| ૮ | રાક્ષસ સરિખા દુકાલ પડે જીરે, પડશે ગામોરેગામ છે પાંચમા આરામાં માણસ દુઃખીયા થશેજીરે, તમે ગયા મોક્ષમઝાર વીર. i ૯ | ચંદ્ર વિના આકાશમાં જીરે, દયા વિના ધર્મ ન હોય; સુરજ વિના જંબુદ્વીપમાંજરે, એમ તુમ વિના
અપ્રમાણ. વિર છે ૧૦ પાખંડ કુગુરૂ તણું જીરે, કુણ - હઠાવશે જેર છે જ્ઞાન વિમલસૂરી ઈમ કહેજીરે, દીયે ઉપદેશ ભરપુર વીર. ૫ ૧૧ છે
દીવાલીનું ગરણું ૧ શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ
એ પદની નવકારવાલી વીશ ગણવી. ૨ શ્રી મહાવીર સ્વામી પારગતાય નમઃ એ છે ૩ શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ
છે.